Skip to main content

Posts

Featured

સફર દિલની વાતનો, સબંધની સમજાવટનો

 હા માનું છું કે, હું છું નાસમજ. હા હું માનું છું કે, હું નાની નાની વાતમાં કરુ છુ મોટી જીદ. હા માનું છું કે નાની અમથી વાત થી હુ કરુ છુ, મોટા ઝઘડા..મારા આવું કરવા પાછળના કારણ કોઈ સમજે છે? કેમ મારી વાત સમજવા માટે મારે કહેવું પડે કે "આ હતી મારી સ્થિતિ". કેમ મારા આત્મસન્માનની કિંમત નથી?  કેટલીક વાર લોકો પોતાના મિત્રો માટે મારી સાથે ઝગડો કરે છે. જ્યારે હું ગુસ્સામાં આવી ફોન કાપી નાખું છું, ત્યારે તમને માઠુ‍ં લાગે છે. જ્યારે નાની વાતમાં તમે તમારા અભિમાનમાં કેટલા દિવસો સુધી ફોન નથી કરતા અને વિચારો છો,'જશે ક્યાં અહીં જ આવવુ પડશે'. તમારી જાણ ખાતર 'સાહેબ કોઈની જરૂરત નથી સબંધ હોય છે એટલે ફરી પાછા નાક કાપી પાછળ ફરી જોયે છે'.  કેમ મારે જ્યારે જરૂર હોય ત્યારે હું એકલો હોય?  જીવનમાં મોટા મોટા ઉતાર-ચડાવ જોયા છે. કોઇના સહારાની ભીખ નથી માંગતા. પણ શું મને મારો અધિકાર માગવાનો પણ હક નથી? મને વાંધો નથી કે હું એકલો છુ, મને વાંધો એ છે મારા ખરાબ સમયે કોઈ મને સમજી ન શક્યા. એક સમય પછી તો એ વાંધો પણ નહિં ઉઠાવું. વારંવાર કેમ એ જ સંભાળવા મળે કે 'તમારે સમજવું જોઈએ' 'તારે જે સમજવ...

Latest posts

સફર જમીનથી આકાશનો

સફર સુખની શોઘનો

સફર નવી શરૂઆતનો

સફર સમાજને સમજવાનો

પ્રકૃતિનો પ્રકોપ કે સમજદાર ની નાસમજી

journey upleta to Ahmedabad